હું તો બોલીશ: હપ્તા વસુલાત। પોલીસ કમિશનર પર આરોપ। ગોવિંદભાઈ પટેલ। હપ્તારાજ।Ronak Patel
#Hutobolish #CommissionerofPolice #Ronakpatel #Police #Corruption #Rajkot
રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે રાજકોટ પોલીસ કમિશનર પર ગંભીર આરોપ લગાવ્યા છે. રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસ કમિશનર સામે રૂપિયા વસૂલવાનો આરોપ લગાવ્યો છે. ગોવિંદ પટેલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે.
For more videos Visit our YouTube Channel -
https://www.youtube.com/abpasmitatv
Click here to Subscribe and stay Updated -
https://www.youtube.com/channel/UC3C6_1ETXfE807LltDbKYxg/featured?sub_confirmation=1
ABP Asmita Website: https://abpasmita.abplive.in/
Facebook: https://www.facebook.com/abpasmita/