Toptube Video Search Engine



Title:ભરવાડ સમાજ દ્વારા જન-જાગૃતિ સંમેલનનું આયોજન #bardoli #bharwadsamaj #suratcity #surat
Duration:07:14
Viewed:18,920
Published:25-10-2021
Source:Youtube

આજરોજ ભરવાડ સમાજ દ્વારા જન-જાગૃતિ સંમેલનનું આયોજન બારડોલીમાં આવેલ ગંગાધરા ગામ ખાતે કરવામાં આવ્યું હતું . તેમાં ભરવાડ સમાજના તમામ મહંતશ્રી પૂજ્ય રામ બાપુ, મહંતશ્રી પૂજ્ય કાનજીબાપુ ,મહંતશ્રી પૂજ્ય અરજણ બાપુ, મહંતશ્રી પૂજ્ય નામદેવ બાપુ, મહંતશ્રી પૂજ્ય કાશીરામબાપુ, મહંતશ્રી પૂજ્ય ટપુ બાપુ તથા સમાજના વડીલો અને અગ્રણીઓ હાજરી આપી હતી. આ સંમેલનમાં ભરવાડ સમાજના કુરિવાજો દૂર કરવાના બંધારણ હેતુથી તેનું આયોજન કરવામાં આવ્યું હતું. બાવળયારીના ઠાકર દ્વારા મહંતશ્રી પૂજ્ય રામબાપુ દ્વારા કુરિવાજો દૂર કરવા તેના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. તથા તા.૧૦/૧૧/૨૦૨૧ કારતક સુદ છઠ બુધવારના દિવસે ભરવાડ સમાજ કુરિવાજો દૂર કરવાના બંધારણ હેતુસર તમામ મહંતશ્રીઓ તથા તમામ વડીલોની હાજરીમાં મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે.



SHARE TO YOUR FRIENDS


Download Server 1


DOWNLOAD MP4

Download Server 2


DOWNLOAD MP4

Alternative Download :