Toptube Video Search Engine



Title:Naresh Kanodiya Hitu Kanodiya And Mona Thiba Live Keshod Program | Hg Pictures
Duration:11:16
Viewed:1,985,463
Published:28-10-2020
Source:Youtube

મેગા સ્ટાર નરેશ કનોડિયા અને જાણીતા સંગીતકાર અને સિંગર એવા મહેશ કનોડિયા બંને રામ લક્ષ્મણ જેવી જિંદગી સાથે જીવ્યા અને અંતિમ વેળાએ પણ આ બંધુ બેલડીએ એક સાથે વસમી વિદાય લઈને એમના તમામ ચાહકોને એક ખૂબ જ મોટો ઝાટકો આપી હવે આપણી વચ્ચે નથી રહ્યા પણ એમની યાદો હમેશા આપણી સાથે જોડાયેલી રહેશે અને ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રભુ પરમેશ્વર ને પ્રાર્થના.... મેગા સ્ટાર નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા ની ખોટ ગુજરાતી ફિલ્મ જગતને હમેશા રહેશે... લિ - આપનો હરેશ પટેલ...🙏 ચેનલ ઓપરેટર - જય બારીઆ ( ટેકનીકલ યૂટ્યૂબર ) Jay Ka Gyan #NareshKanodiya #HgPictures #GnFilms #NareshKanodiyaAndMaheshKanodiya #NareshKanodiyaDeath #MaheshKanodiyaMusician #SuperstarNareshKanodiya #HituKanodiya #MonaThiba



SHARE TO YOUR FRIENDS


Download Server 1


DOWNLOAD MP4

Download Server 2


DOWNLOAD MP4

Alternative Download :