Sastri Nagar, Hridaya Kunj, Old Wadaj, Ahmedabad, Gujarat 380027
કેદી ના હાથના ભજીયા તમે ખાધા? આતો અમદાવાદ ની મોજ
➤ Follow Me on Instagram-
https://instagram.com/mr.nikhil_o6?igshid=ZDdkNTZiNTM=
સાબરમતી જેલના કેદીઓ દ્વારા શુદ્ધ ભજીયાનો સ્ટોલ સાબરમતી, અમદાવાદમાં આવેલો છે.
આમ તો તમામ જેલોમાં કેદીઓના સર્વાંગી વિકાસ અને સુધારણા માટે અનેક કર્યો ચલાવવામાં આવે છે. જેમાં ભજીયા સિવાય ઈકોફ્રેન્ડલી ગણેશ બનાવવા, ઔપચારિક શિક્ષા, કોમ્પ્યુટર, ઓટો મોબાઈલ રીપેરીંગ, સીવણ, વણાટકામ, મીનાકારી, હીરા પૉલિશિંગ જેવા કૌશલ્યલક્ષી કોર્સ શીખવવામાં આવે છે. કેટલાંક કેદીઓ તો જેલમાં રહી શિક્ષણની ડિગ્રીઓ પણ મેળવે છે.
કેદી ના હાથના ભજીયા તમે ખાધા? આતો અમદાવાદ ની મોજ Jail Bhajiya House indian Street Food in Ahmedabad, Ahmedabad ke Best Pakore CENTRAL JAIL mein! | Indian Street Food
Indian Street Food | Ahmedabad ke Best Pakore CENTRAL JAIL mein!
Ahmedabad has a famous veg street food scene in India. In this video Harry Uppal takes you straight to Jail to taste the Fritters made by inmates of Sabarmati Central Jail in Gujarat. This latest update on the Jail Bhajiya House is the 2021 version of the famous Bhajiya House of Ahmedabad.
tastyrecipes
#cook
#chef
#homemade
#foodie
#foodlover
#recipes
#diet
#healthylifestyle
#fastfood
#homemadecooking
#homemadewithlove
#yummy
#foodblogger
#delicious
#healthyfood
#dinner
#tasty
#chef
ફક્ત 80₹ માં કાઠિયાવાડી અનલિમિટેડ થાળી | ANNPURNA DINING HALL
કોથળા વાળા ના ગોટા તરીકે ઓળખાતા ગોટાવાળા કાકા ઊંઝા હાઈવે પર છેલ્લા 45 વરસ થી ફેમસ છે
ફક્ત રૂ.55માં રજવાડી ભાજી, 6 પાઉં, 1 છાસની કોથળી. રૂ 99માં અનલિમિટેડ 7 આઈટમ- Vimal Restaurant Rajkot