Toptube Video Search Engine



Title:શૂન્ય પાલનપુરી | સાત રંગનું સરનામું | Shunya Palanpuri | Raeesh Maniar | રઈશ મનીઆર | PART:02
Duration:58:24
Viewed:71,186
Published:27-12-2018
Source:Youtube

ઓમ કૉમ્યુનિકેશન અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે,તારીખ:૧૯ ડિસેમ્બર ૨૦૧૮,બુધવારના રોજ,સાંજે ૦૫-૩૦ કલાકે,આત્મા હૉલ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે,કવિ અલીખાન ઉસમાનખાન બલુચ,’શૂન્ય’પાલનપુરીના ૯૭-મા જન્મદિનપ્રસંગે સાહિત્યિક વ્યાખ્યાન ‘સાત રંગનું સરનામું’નું આયોજન કરવામાં આવ્યું .ગાયકશ્રી વિપુલ આચાર્યે શૂન્ય પાલનપુરીની જાણીતી ગઝલ ‘ક્ષમા કરી દે...’નું ગાન કર્યું.’શૂન્ય’પાલનપુરીના જીવન વિશે,શૂન્ય’પાલનપુરીના પુત્ર શ્રી તસનીમખાન બલુચ અને ‘શૂન્ય’પાલનપુરીની કાવ્યસૃષ્ટિ વિશે જાણીતા કવિશ્રી રઈશ મનીઆરે વક્તવ્ય આપ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિશ્રી મનીષ પાઠક’શ્વેત’એ કર્યું.ભાષાપ્રેમી અને સાહિત્યરસિક જનતા માટે,આ કાર્યક્રમને માણવા કોઈ પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી. This video present by om communication(Manish pathak) MO:09825046684. e-mail-omcomunicat­ion2014@gmail.com સાહિત્ય પંચામૃત : https://www.youtube.com/playlist?list=PLkYGG3eempLTyeKhncwFJWEhRYQGVv0C5 શબ્દજયોતિ : https://www.youtube.com/playlist?list=PLkYGG3eempLT8MP0Y_zheVG3sOmYPLkM3 મનીષ પાઠક 'શ્વેત' : https://www.youtube.com/playlist?list=PLkYGG3eempLS6i_XAp6fJ6WxpCd1IICtf ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ : https://www.youtube.com/playlist?list=PLkYGG3eempLTCwu4sMcdoI4IhLfZh0a1_ ગુજરાતી આત્મકથાનાં ૧૫૦ વર્ષની ઊજવણી https://www.youtube.com/playlist?list=PLkYGG3eempLT2YCppJfx3uPh4zSUFJsKF વિશ્વ પુસ્તકદિન : https://www.youtube.com/playlist?list=PLkYGG3eempLQW-LSGMIatD56yFMYVBnhG સંસ્કૃતપર્વ વાગ્માધુરી ૨૦૧૯ : https://www.youtube.com/playlist?list=PLkYGG3eempLTacNvjct_rfeSbfD_ZsdbP કવિસંમેલન | Kavi Sammelan : https://www.youtube.com/playlist?list=PLkYGG3eempLQeuP5llCbC6RqkW69Cun9t



SHARE TO YOUR FRIENDS


Download Server 1


DOWNLOAD MP4

Download Server 2


DOWNLOAD MP4

Alternative Download :