Toptube Video Search Engine



Title:Raj Shekhawat Special Interview rajshekhawat
Duration:13:36
Viewed:2,934
Published:11-06-2022
Source:Youtube

તાજેતરમા ભાવનગર ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભાવનગર ની મુલાકાતે હતા. ટોક વિથ ભાવનગર સાથે તેમણે ખાસ વાતચીત કરી તેમણે કહ્યું એક્સ આર્મીમેન છું, રાષ્ટ્ર ની સેવા કરી છે, અનેક આતંકવાદી ને ઠાર માર્યા છે અને ક્ષત્રિય હોવાનું ગૌરવ છે, ત્યારે હવે રાજકીય ક્ષેત્રે ક્ષત્રિય સમાજને થઈ રહેલો અન્યાય સહન નહિ કરીએ. અમારે પણ 30 ટકા બેઠકો જોઈએ છે નહિતર અમે અપક્ષ લડતા અચકાશું નહીં... જુઓં અમારા આ વિડીયોમાં વિડીયોને ખુબ શેર કરો તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો...



SHARE TO YOUR FRIENDS


Download Server 1


DOWNLOAD MP4

Download Server 2


DOWNLOAD MP4

Alternative Download :